વટાણાની વૈજ્ઞાનિક ખેતી... સાચી અને સચોટ માહિતી...

વટાણાની વિજ્ઞાનિક ખેતી પદ્ધતિ... ★ જમીન :- ગોરાડુ થી ભારે કાળી જમીન અનુકૂળ છે. ★ વાતાવરણ :- ઠંડુ અને સુકુ - શિયાળાની ઋતુ માફક છે ★ વાવવાનો સમય :- નવેમ્બર નું પેલું પખવાડિયું ★ વેરાયટી :- ગુજરાત દાંતીવાડા વટાણા 1 / લીલા વેચાણ માટે :- એક્સીસ 1010 પકાવીને વેચાણ માટે :- એક્સીસ 2020 ( પાક્યા પછી વટાણાની સપાટી લીસી રહેશે ) અન્ય સારી વેરાયટી માટે અમારો સંપર્ક કરો . ★ બિયારણ નો દર :- 7 થી 8 kg / વિઘા ★ વાવેતર પદ્ધતિ :- ઓરણીની મદદથી, ચાંચ પદ્ધતિ માં ( બે હાર વચ્ચે 30 અથવા 45 cm ની જગ્યા રાખીને ) ★ ખાતર :- છાણીયું ખાતર :- 1 ટન / વિઘા { 1 } પાયાનું ખાતર :- નાઇટ્રોજન:-20 kg / હેક્ટર ફોસફરશ- 40 kg / હેક્ટર એટલે કે ( 87 kg DAP + 10 kg UREA ) ★ પિયત :- 6 થી 8 પિયત ( જમીન અને વાતાવરણ પ્રમાણે ) ★ જીવાતો ;- એફીડ , મોલોમશી , સફેડમાખી,તડતડીયા , થ્રિપ્સ , લીલી ઈયળ ★ રોગ :- પાઉંડરી મિલડ્યું , પાનના ટપકાનો રોગ ( કોઈ પણ પાકમાં, રોગ-જીવાતના આગોતરા નિયંત્રણ માટે અમારા કૃષિ નિષ્ણાંતોનો સંપર્ક કર...