વટાણાની વૈજ્ઞાનિક ખેતી... સાચી અને સચોટ માહિતી...

વટાણાની વિજ્ઞાનિક ખેતી પદ્ધતિ...

જમીન:-  ગોરાડુ થી ભારે કાળી જમીન અનુકૂળ છે. 

વાતાવરણ :- ઠંડુ અને સુકુ - શિયાળાની ઋતુ માફક છે

વાવવાનો સમય :- નવેમ્બર નું પેલું પખવાડિયું

વેરાયટી:- ગુજરાત દાંતીવાડા વટાણા 1 /

લીલા વેચાણ માટે :- એક્સીસ 1010 

પકાવીને વેચાણ માટે :- એક્સીસ 2020 ( પાક્યા પછી વટાણાની સપાટી લીસી રહેશે )

  અન્ય સારી વેરાયટી  માટે અમારો સંપર્ક કરો.

બિયારણ નો દર :- 7 થી 8 kg / વિઘા

વાવેતર પદ્ધતિ :- ઓરણીની મદદથી, ચાંચ પદ્ધતિ માં  ( બે હાર વચ્ચે 30 અથવા 45 cm ની જગ્યા રાખીને  )

ખાતર:- છાણીયું ખાતર :- 1 ટન / વિઘા

{ 1 } પાયાનું ખાતર :-
નાઇટ્રોજન:-20 kg / હેક્ટર
ફોસફરશ-  40 kg / હેક્ટર
એટલે કે ( 87 kg DAP + 10 kg UREA )

પિયત :- 6 થી 8 પિયત  ( જમીન અને વાતાવરણ પ્રમાણે )

જીવાતો ;-  એફીડ , મોલોમશી , સફેડમાખી,તડતડીયા  , થ્રિપ્સ , લીલી ઈયળ

રોગ:-  પાઉંડરી મિલડ્યું , પાનના ટપકાનો રોગ
( કોઈ પણ પાકમાં, રોગ-જીવાતના આગોતરા નિયંત્રણ માટે અમારા કૃષિ નિષ્ણાંતોનો સંપર્ક કરો.)

કાપણી :- સીંગો પાકવાની અવસ્થા પર આવે ત્યારે કાપણી કરી, સુકાય ગયા પછી ટ્રેક્ટર અથવા બળદથી મસળીને દાણા છૂટાં કરવા

ઉપયોગ :- વટાણાનો ઉપયોગ લીલી શાકભાજી તરીકે થાય છે. વટાણા ના દાણાનો સંગ્રહ કરીને આખું વર્ષ ઉપયોગ કરી શકાય , વટાણાનો લોટ અલગ અલગ સ્નેક્સ બનાવવામાં વપરાય છે .

વટાણાની ખેતી વિશેની અન્ય કોઈ પણ માહિતી કે બિયારણ ખરીદવા માંગો છો તો અત્યારે જ સંપર્ક કરો - whatsapp - આ લિંક પર ક્લિક કરી ને આજે જ અમારી સાથે જોડાવ.
https://wa.me/message/NA7QXZKUD24ZO1

ટીમ

GREENLAND AGRI

CONSULTANCY®
🥜🥒🌳🐛👨‍🌾
ખેડૂતોની સમૃદ્ધિના સાથી...

અમારી પાસેથી મળતી સેવાઓ...
◆ વૈજ્ઞાનિક ખેતીની સાચી અને સચોટ માહિતી
◆ ઓર્ગેનિક ખેતીની માહિતી...
◆ દરેક પ્રકારના બિયારણ...
◆ દરેક પ્રકારના બેક્ટેરિયા...
◆ જમીન ચકાસણી તેમજ ખાતર ભલામણ
◆ પશુપાલન અને બાગાયતી પાકોની માહિતી
◆ કૃષિ મશીનરી અને પિયત વ્યવસ્થાપન માહિતી
◆ કૃષિ માર્કેટિંગ, બ્રાન્ડીગ, જાહેરાત...

આ સંદેશ અન્ય ખેડૂતોમાં આગળ વધારો જેથી તે પણ આ સંદેશ નો લાભ લઇ શકે

જરૂર થી share કરો...


આ પણ વાંચો :- શિયાળુ પાકોનું વાવેતર કરતા પહેલા આ લેખ જરૂર વાંચો.. - 

https://greenlandagri.blogspot.com/2020/10/blog-post_8.html




ટિપ્પણીઓ

લોકપ્રિય લેખ

કપાસના પાકને લાલ થતો અટકાવવા આટલું અવશ્ય કરો...

શિયાળુ પાક નું વાવેતર કરતા પહેલા આ લેખ જરૂર વાંચો...

મગફળીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવાની ટ્રિક...