સોયાબીનની વિજ્ઞાનિક ખેતીની સાચી અને સચોટ માહિતી...

સોયાબીનની વિજ્ઞાનિક ખેતી ★ જમીન:- મધ્યમ કાળી, સારા નિતાર વાળી, ઊંચા સેન્દ્રીય તત્વ ધરાવતી જમીન ★ વાતાવરણ :- ભેજવાળું વાતાવરણ ★ વાવવાનો સમય :- જૂન-જુલાઈ મહિનો તેમજ ઉનાળામાં પણ વાવેતર કરી શકાય. ★ વેરાયટી:- ગુજરાત સોયાબીન - ૧, ૨ JS 335, ફુલે સંગમ - KDS 726 ★ બીજ માવજત:- થાઈરમ કે કેપ્ટન @ 3gm / kg ★ બિયારણ નો દર :- ૯-૧૦ કિલોગ્રામ / વિઘા ★ અંતર :- બે હાર વચ્ચે ૪૫ સે.મી. અને બે છોડ વચ્ચે ૭.૫ સે.મી. ★ સોયાબીન આંતર પાક તરીકે :- કપાસ,બાજરી,હા.જુવાર, એરંડા સાથે આંતર પાક તરીકે સોયાબીન અનુકૂળ છે. ★ ખાતર:- નાઇટ્રોજન:-30 kg / હેક્ટર ફોસફરશ- 30 kg / હેક્ટર એટલે કે ( 65 કિલોગ્રા...