સોયાબીનની વિજ્ઞાનિક ખેતીની સાચી અને સચોટ માહિતી...
સોયાબીનની વિજ્ઞાનિક ખેતી
★ જમીન:- મધ્યમ કાળી, સારા નિતાર વાળી, ઊંચા સેન્દ્રીય તત્વ ધરાવતી જમીન
★ વાતાવરણ :- ભેજવાળું વાતાવરણ
★ વાવવાનો સમય :- જૂન-જુલાઈ મહિનો તેમજ ઉનાળામાં પણ વાવેતર કરી શકાય.
★ વેરાયટી:- ગુજરાત સોયાબીન - ૧, ૨
JS 335, ફુલે સંગમ - KDS 726
★ બીજ માવજત:- થાઈરમ કે કેપ્ટન @ 3gm / kg
★ બિયારણ નો દર :- ૯-૧૦ કિલોગ્રામ / વિઘા
★ અંતર :- બે હાર વચ્ચે ૪૫ સે.મી. અને બે છોડ વચ્ચે ૭.૫ સે.મી.
★ સોયાબીન આંતર પાક તરીકે :- કપાસ,બાજરી,હા.જુવાર,
એરંડા સાથે આંતર પાક તરીકે સોયાબીન અનુકૂળ છે.
★ ખાતર:-
નાઇટ્રોજન:-30 kg / હેક્ટર
ફોસફરશ- 30 kg / હેક્ટર
એટલે કે ( 65 કિલોગ્રામ ડીએપી અને 91 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ )
★ પિયત :- વરસાદના અછત સમયે પાકની પિયત આપવું.
★જીવાતો :- લશ્કરી ઈયળ, મોલોમશી, સફેદ માખી
★ રોગ:- પાનના ટપકાનો રોગ
★ કાપણી :- છોડ પર ના પાન પીળા પડી ખરવા માંડે તથા શીંગો પીળા રંગની થવા માંડે
★ પાકનો સમય ગાળો:- ૯૦-૧૦૫ દિવસ
★ ઉત્પાદન:- ૧૬ થી ૨૦ મણ / વિઘા ( સરેરાશ )
- ફુલે સંગમ - KDS 726 :- ૨૦ થી ૪૦ મણ / વીઘા
★ ઉપયોગ :- સોયાબીનમાંથી દૂધ, દહી, દાળ, લોટ, સોયામીટ, પનીર, બ્રેડ, બિસ્કીટ, જેવા પ્રોટીનયુકત ખોરાક બને છે.
સોયાબીનનું તેલ ખોરાક ઉપરાંત વેજિટેબલ ઘી, સાબુ તેમજ જંતુનાશક દવાઓ બનાવવામાં પણ વપરાય છે.
વધુ માહિતી માટે કે નવા બિયારણ મંગાવવા માટે અત્યારેજ આ લિંક પર મેસેજ કરો.
https://wa.me/919104188565
મેસેજમાં આપનું નામ, ગામ, તાલુકો અને જે માહિતી જોઈતી હોઈ એ ખાસ લખવા વિનંતી...
GREENLAND AGRI CONSULTANCY
🥜🥒🌳🐛👨🌾
ખેડૂતોની સમૃદ્ધિના સાથી...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો