પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2024 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કપાસના પાકને લાલ થતો અટકાવવા આટલું અવશ્ય કરો...

છબી
કપાસના પાકને લાલ થતો અટકાવવા આટલું અવશ્ય કરો... - પાયામાં ખાતર તરીખે વ્યવસ્થિત ગળતીયુ છાણીયુ ખાતર 4 ટ્રોલી પ્રતિ વીઘા લેખે આપવુ.   ( જો કોઈ ખેડૂત પાસે છાણીયા ખાતરની સગવડતા ન હોઈ તો તેઓ પોતાની અનુકૂળતા પ્રમાણે લીલો પડવાસ પણ કરી શકે. ) - કપાસમાં 60 - 90 - 120 દિવસના સમય ગાળા દરમિયાન પોટેશિયમ સાયોનાઇટ ખાતર છોડ ઉપર છટકાવ કરવો.  - કૃષિ યુનિવર્સિટીમાં થયેલા અભ્યાસ પ્રમાણે કપાસના છોડને પોટાસ ખાતરની ખૂબ જ જરૂરિયાત હોઈ તો 40 દિવસ બાદ જ્યારે પિયત આપવાનું હોઈ ત્યારે 1 મૂકી ને 1 પિયત સાથે વિધે 5 kg મ્યુરેટ ઓફ પોટાશ ખાતર જમીનમાં પિયત સાથે આપવું.  - ખેતી ખર્ચ ઘટાડવા અને ઉત્પાદન વધારવા જૈવિક બેક્ટેરિયા NPK બેક્ટેરિયાને 1 વિઘામાં 500 ml પિયત સાથે આપવા.  - કપાસને લાલ થતો અટકાવવા તેમજ કપાસમાં સૂક્ષ્મ તત્વોની પૂરતી માટે આખી સિઝન દરમિયાન 3 વખત ગુજરાત ગ્રેડ 4 માઇક્રો ન્યુટ્રિએન્ટનો છંટકાવ કરવો.  - છોડ લાંબો સમય સુધી લીલો રહે અને વધુ ખોરાક બનાવે તેમજ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરવા માટે Root G છંટકાવ અને  પિયતના માધ્યમથી આખી સિઝન દરમિયાન 2 સ્પ્રે અને 1 વખત જમીનમાં આપ...