ખેતી તેમજ બાગાયતી પાકોમાં સંકલિત ખાતર વ્યવસ્થાપન માટે નીચે મુજબના ખાતરો વાપરી શકાય...
ખેતી તેમજ બાગાયતી પાકોમાં સંકલિત ખાતર વ્યવસ્થાપન માટે નીચે મુજબના ખાતરો વાપરી શકાય...
- વ્યવસ્થિત ગળતીયું છાણીયું ખાતર
- અન્ય પાકોના વધેલા અવશેષો માંથી બનેલ ખાતર
- દિવેલા / એરંડી ખોળ
- લીંબોળી / કરંજનો ખોળ
- મરઘાંની ચરકનું 1 થી 2 વર્ષ જૂનું ખાતર
- એજોલાનું ખાતર
- અળસીયાનું ખાતર
- જમીન સુધારક તરીકે - જીપ્સમ ખાતર વાપરવુ.
- NPK બેક્ટેરિયા
- જમીનની ફળદ્રુપતા વધારવા લીલો પડવાસ કરી શકાય.
- પાકની ફેર બદલી કરવાથી જમીનની ફળદ્રુપતા જાળવી રાખવામાં ખૂબ મદદ મળે છે.
- ખાતરોના કાર્યક્ષમ ઉપયોગ તેમજ ઉત્પાદન વધારવા માટે - માઇકોરાઈઝા બેક્ટેરિયા - બેસ્ટ રિઝલ્ટ માટે
● જમીન સુધારવા, સુકારો રોકવા અને મૂળની સાફ સફાઈ માટે :- ટ્રાઇકોડરમાં બેક્ટેરિયા + સ્યુડોમોનાસ બેક્ટેરિયા
● જમીન જન્ય જીવાતના સચોટ નિયંત્રણ માટે :- મેટારાઈજીયમ બેક્ટેરિયા + બ્યુવેરિયા બેક્ટેરિયા
● છોડ પરની ઈયળ અને ચુસિયા પ્રકારની જીવાત માટે :- બ્યુવેરિયા બાસિયાના + બેસીલસ થુરેંઝેનેસીસ
★ વધુ માહિતી માટે કે ઉપરની કોઈ પણ વસ્તુ મંગાવવા માટે 8734861173 પર ફોન કરવો અથવા અમારી સાથે જોડાવા આજે જ અમને વહાટ્સએપમાં મેસેજ કરો. - https://wa.me/message/NA7QXZKUD24ZO1
ખેતી વિશેની સાચી અને સચોટ માહિતી માટે આજે જ અમારી સાથે જોડાવ.
YouTube :- https://www.youtube.com/c/GreenlandAgriConsultancy
વેબસાઈટ :- www.greenlandagri.blogspot.com
વોટ્સએપમાં અમને મેસેજ કરો. :- https://wa.me/message/NA7QXZKUD24ZO1
વોટ્સએપ ગ્રૂપમાં આજે જ જોડાવ :- https://chat.whatsapp.com/IqJWbl4YFxN6MECCqbYGmm
ટેલિગ્રામમાં ખેતીની માહિતી મેળવવા માટે :- https://t.me/joinchat/hTULQXA7fgE3NWI1
આપને માહિતી સારી લાગે તો અત્યારે જ આપના અન્ય મિત્રો સાથે શેર કરજો.
આપનો ખુબ ખુબ આભાર...
ટીમ
GREENLAND AGRI CONSULTANCY
🥜🥒🌳🐛👨🌾
ખેડૂતોની સમૃદ્ધિના સાથી...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો