રાસાયણિક ખાતરોનો બેસ્ટ વિકલ્પ : NPK બેક્ટેરિયા

Krushi Ratna N.P.K. Consortia N - Fixing bacteria P - Solubilizing bacteria K - Mobilizing bacteria કૃષિ રત્ન કંસોરટીયા એ નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાસના બેક્ટેરિયાનું મિશ્રણ છે. - આ બેક્ટેરિયા યુરીયા, ડીએપી, રાસાયણિક એન.પી.કે. ખાતરની જગ્યાએ વાપરી શકાય છે. - આ બેક્ટેરિયા દિવસરાત ખેડૂતો માટે કામ કરે છે. - હવા માંથી નાઇટ્રોજન ખેંચીને છોડને આપે છે. - જમીનમાં રહેલા ફોસ્ફરસને ઓગાળવાનું કામ કરીને છોડને આપવામા મદદ કરે છે. - જમીનમાં રહેલા પોટાશને છોડ સુધી લઈ જવામાં મદદ કરે છે. - સરવાળે ખેતી ખર્ચ ઘટે છે અને ઉત્પાદનમાં ફાયદો થાય છે. ● બેક્ટેરિયાની માત્રા :- 1 × 100000000 / 1 ml ● વાપરવાનો ડોઝ :- 1 Ltr / એકર વાપરવાની રીત :- ● બીજ માવજત :- વાવેતર કરતી વખતે બીજ માવજતમાં 10 ml પ્રવાહી જરૂર પૂરતા પાણીમાં ઉમેરી 1 કિલો બીજને આવરણ કરવું. ● ડ્રિપ વાટે જમીન માવજત :- ડ્રિપ વાપરતા ખેડૂત મિત્રો 1 Ltr - Krushi Ratna N.P.K. consortium એક એકરમાં વાપરવું. ● જમીન માવજત :- ડ્રિપ નથી વાપરતા એવા ખેડૂતમિત્રો 1 લીટર કૃષિ રત્ન 2.5 વિઘા ઉભા પાકમાં પિયત સાથે અથવા ...