ઉનાળુ તલની વિજ્ઞાનિક ખેતી
ઉનાળુ તલની વિજ્ઞાનિક ખેતી...
★ જમીન :- હલકીથી મધ્યમ કાળી , સારી નિતારશક્તિ વાળી , ફળદ્રુપ.
★ વાવવાનો સમય :-1 ફેબ્રુઆરી થી માર્ચનું પહેલું અઠવાડિયું.
★ વેરાયટી :-
સફેદ તલ :- ગુજરાત તલ - 2 ( ઉનાળુ તલ માટે વધુ અનુકૂળ જાત )
ગુજરાત તલ - 3
ગુજરાત તલ - 5
કાળા તલ :- ગુજરાત તલ - 10
અમારી પાસેથી ઉનાળુ વાવેતર માટે
તલ, મગ, અડદ,
સોયાબીન, સૂર્યમુખી,
જુવાર, બાજરી, ગમગુવાર
તેમજ રજકાના રિસર્ચ / ફાઉન્ડેશન
તેમજ સર્ટિફાઇડ બિયારણ તેમજ ખેતીની સાચી અને સચોટ માહિતી મળશે.
વધુ માહિતી માટે કે બિયારણ મંગાવવા માટે આ લિંક પર ક્લિક કરો. - આપને શુ જોઈએ છે એ વિગતવાર લખવું. https://api.whatsapp.com/send?phone=919723135955&text=
★ બિયારણનો દર :- 3 થી 5 kg / હેક્ટર
★ બીજ માવજત :- થાઇરમ અથવા કેપટન @ 3 ગ્રામ / 1 કિલો બીજ
★ પદ્ધતિ :- ચાંચ પદ્ધતિ થી ( બે ચાંચ વચ્ચે 30 cm × બે છોડ વચ્ચે 10 cm ની જગ્યા રાખીને )
★ ખાતર :-
{ 1 } પાયાનું ખાતર :-
નાઇટ્રોજન:-50 kg / હેક્ટર
ફોસફરશ- 25 kg / હેક્ટર
એટલે કે ( 54 kg DAP + 85 kg UREA )
પોટાશ :- જમીન ચકાસણી ના પરિણામને આધારે ભલામણ પ્રમાણે વાપરવું..
ઓર્ગેનિક કે ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો ખાતરની જગ્યાએ વિવિધ પ્રકારના બેક્ટેરિયા વાપરી શકે છે. ( વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો. )
★ નિંદામણ નિયંત્રણ :- 30 અને 45 દિવસે હાથે નિંદામણ દૂર કરવું. અથવા સાતી હાકીને નિંદામણ દૂર કરવું.
★ પિયત :- 6 થી 8 પિયત ( જમીન અને વાતાવરણ પ્રમાણે )
◆ ખૂબ પવન હોઈ ત્યારે પિયત ના આપવું.
◆ ઉનાળામાં સવારે 11 વાગ્યાથી બપોરના 4 વાગ્યા દરમિયાન પાણી ક્યારેય ના આપવું. આ સમયે પાણી આપવાથી જમીનમાં મૂળ બફાઈ જાય છે અને છોડ સુકાઈ જાય છે.
★ જીવાતો ;- લીફ રોલર , સફેદ માખી , ચુચિયા જીવાત
★ રોગ :- ૧) સુકારો
૨) તલના પાન અને થડનો સુકારો
૩) પાંદ ના ટપકાં નો રોગ
૪) થડ અને બૈઢા પરનાં ચાંઠા
૫) થડ અને મૂળનો કોહવારો
૬) ભૂકીછારો
૭) પાનનો કોકડવા અને ગુચ્છપર્ણનો રોગ
★ કાપણી અને સંગ્રહ :- પાંદડાનો ભાગ અને તલના ડોડવા ( કેપશ્યુલ ) પીળા થાઈ ત્યારે કાપણી કરી પુળાને ઉભા ગોઠવવા. 3 થી 4 વાર તલ ખેરવા. અને આકાર પ્રમાણે ગ્રેડિંગ કરીને પેકીંગ કરીને વેચવા અથવા યોગ્ય જગ્યા એ સંગ્રહ કરવો.
★ પાકનો સમયગાળો :-
સફેદ તલ :- 90 થી 105 દિવસ
સફેદ તલ (ઓછા દિવસે પાકતી જાત) :- 65 - 75 દિવસ
કાળા તલ :- 100 -115 દિવસ
★ ઉત્પાદન :- 8 થી 12 કવીન્ટલ / હેક્ટર ( સરેરાશ )
ઓઇલની ટકાવારી 48 થી 52 % ( સરેરાશ 50 % )
★ ખાસ નોંધ :-
તલના પાકમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટે અને રોગ જીવાતનું
આગોતરૂ નિયંત્રણ કરવા માટે આજેજ અમારો સંપર્ક કરો.
ઉનાળુ તલની ની ખેતી વિશેની અન્ય કોઈ પણ માહિતી, તલનું બિયારણ અને ખેતીને લગતી કોઈ પણ માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરો
વધુ માહિતી માટે અત્યારેજ આ લિંક પર મેસેજ કરો. :- https://api.whatsapp.com/send?phone=919723135955&text=
મેસેજમાં આપનું નામ, ગામ, તાલુકો અને ખેતીની જે માહિતી જોઈતી હોઈ એના વિશે ખાસ લખવા વિનંતી...
*GREENLAND AGRI CONSULTANCY*
🥜🥒🌳🐛👨🌾
*ખેડૂતોની સમૃદ્ધિના સાથી*
પ્રિય_ખેડૂતમિત્ર...
● શુ તમારે તલનું વાવેતર છે ?
● શુ તમે તલમાં આવતા રોગો અને તેના નિયંત્રણ વિશે માહિતી મેળવવા માંગો છો ?
● શુ તમેં જાણો છો કે તલમાં વધુ પિયત આપવાથી શુ નુકશાન થઈ શકે ? ?
● તલના રોગોના ચિન્હો કેવા હોઈ છે.?
● તલના પાકમાં ઓછા ખર્ચે રોગોનું આગોતરું નિયંત્રણ કઈ રીતે કરી શકાય. ??
આ બધીજ વસ્તુઓના જવાબ જાણવા માટે આ વિડિઓ જરૂરથી જુવો, અને તમને કોઈ અન્ય પ્રશ્ન હોયતો જરૂરથી કોમેન્ટ કરો.
ખેતીને લગતા આવા અન્ય વિડિઓ જોવા માટે અમારી ચેનલ સુબ્સક્રાઇબ કરો.
બીજા ખેડૂતમિત્રો પણ આનો લાભ લઈ શકે તે માટે જરૂરથી શેર કરો
આપનો ખૂબ ખૂબ આભાર....
ટીમ,
GREENLAND AGRI CONSULTANCY
🥜🥒🌳🐛👨🌾
ખેડૂતોની સમૃદ્ધિના સાથી...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો