રાસાયણિક ખાતરોનો બેસ્ટ વિકલ્પ : NPK બેક્ટેરિયા
Krushi Ratna N.P.K. Consortia
N - Fixing bacteria
P - Solubilizing bacteria
K - Mobilizing bacteria
કૃષિ રત્ન કંસોરટીયા એ નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાસના બેક્ટેરિયાનું મિશ્રણ છે.
- આ બેક્ટેરિયા યુરીયા, ડીએપી, રાસાયણિક એન.પી.કે. ખાતરની જગ્યાએ વાપરી શકાય છે.
- આ બેક્ટેરિયા દિવસરાત ખેડૂતો માટે કામ કરે છે.
- હવા માંથી નાઇટ્રોજન ખેંચીને છોડને આપે છે.
- જમીનમાં રહેલા ફોસ્ફરસને ઓગાળવાનું કામ કરીને છોડને આપવામા મદદ કરે છે.
- જમીનમાં રહેલા પોટાશને છોડ સુધી લઈ જવામાં મદદ કરે છે.
- સરવાળે ખેતી ખર્ચ ઘટે છે અને ઉત્પાદનમાં ફાયદો થાય છે.
● બેક્ટેરિયાની માત્રા :- 1 × 100000000 / 1 ml
● વાપરવાનો ડોઝ :- 1 Ltr / એકર
વાપરવાની રીત :-
● બીજ માવજત :- વાવેતર કરતી વખતે બીજ માવજતમાં 10 ml પ્રવાહી જરૂર પૂરતા પાણીમાં ઉમેરી 1 કિલો બીજને આવરણ કરવું.
● ડ્રિપ વાટે જમીન માવજત :- ડ્રિપ વાપરતા ખેડૂત મિત્રો 1 Ltr - Krushi Ratna N.P.K. consortium એક એકરમાં વાપરવું.
● જમીન માવજત :- ડ્રિપ નથી વાપરતા એવા ખેડૂતમિત્રો 1 લીટર કૃષિ રત્ન 2.5 વિઘા ઉભા પાકમાં પિયત સાથે અથવા કોઈ પણ સેન્દ્રીય પદાર્થ સાથે મિક્ષ કરીને પુખીને સાંજના સમયે અથવા સવારે જમીન ઉપર ઉડાડી માથે પિયત આપવું..
● ધરૂ માવજત :- ધરૂની ફેર રોપણી કરતી વખતે 10 ml કલ્ચરને 1 લીટર પાણીમાં ભેળવી 15 થી 20 મિનિટ ધરૂના મૂળ પ્રવાહીમાં ડુબાડી તરત જ રોપણી કરવી.
★ Krushi Ratna N.P.K. Consortia વાપરવાના ફાયદા
1) નાઇટ્રોજન સ્થાપિત કરતા બેક્ટેરિયા તમારી જમીનમાં યુરિયા ખાતરના કારખાનાની જેમ રોજે-રોજ છોડને નાઇટ્રોજન આપશે.
2) બીજા તત્વોના જૈવિક બેક્ટેરિયા જમીનમાં પહેલેથી પડેલા પણ જમીન સાથે બંધાયેલા તત્વોને અલભ્ય સ્વરૂપમાંથી - લભ્ય સ્વરૂપમાં એટલેકે છોડ ઉપાડી શકે તેવા સ્વરૂપમાં ફેરવવાનું કામ કરે છે.
3) જમીનમાં રહેલા તત્વોને છોડ સુધી લઇ જઈને છોડને તત્વોનો ઉપાડ કરવામાં મદદ કરે છે.
4) મોંઘા રાસાયણિક ખાતરો ઓછા વાપરવા પડે છે જેથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે છે.
5) 100 % જૈવિક હોવાથી મનુષ્ય, પશુ-પક્ષી, જમીન કે સજીવ સૃષ્ટિને કોઈ આડ અસર કે નુકસાન કરતું નથી.
6) વિજ્ઞાનિકોના સંશોધન પ્રમાણે 10 થી 15 % ઉત્પાદનમાં વધારો જોવા મળેલ છે.
7) વિટામિન તેમજ વૃધ્ધિ વર્ધકો બનાવી છોડને પોષણ પૂરું પાડે છે.
8) જમીનમાં રહેલ બીજા સૂક્ષ્મ જીવાણુની ગતિવિધિમાં વધારો કરી એની કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ થઈને જમીનને જીવંત બનાવે છે.
આ દવા વ્યાજબી ભાવે મંગાવવા, અમને નીચેની આપેલી લિંક પર મેસેજ કરો
https://wa.me/p/4995218977165404/919104188565
બીજા ખેડૂત મિત્રો ને આ માહિતી જરૂરથી શેર કરો... જેથી તેઓ પણ અમારી સર્વિસ - કૃષિ માહિતી કેન્દ્રનો લાભ લઇ શકે.
ટિમ,
GREENLAND AGRI CONSULTANCY
🥜🥒🌳🐛👨🌾
ખેડૂતોની સમૃદ્ધિના સાથી...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો