ઉનાળુ મગની વિજ્ઞાનિક ખેતી...
ઉનાળુ મગની વિજ્ઞાનિક ખેતી...
★ જમીન :- મધ્યમ કાળી થી રેતાળ , સારી ભેજવાળી , સારી નિતારશક્તિ વાળી , ફળદ્રુપ અને પાણી ભરાઈ ન રહેતું હોય તેવી.
★ વાતાવરણ :- ગરમ અને સૂકું, ફૂલ અવસ્થાએ વરસાદ એ હાનિકારક છે.
★ વાવવાનો સમય :- ફેબ્રુઆરીનું છેલ્લું અઠવાડિયું થી માર્ચ મહીનાનું પેલું પખવાડિયું.
★ વેરાયટી :- ગુજરાત મગ - 3 , 4 ( અન્ય રિચર્ચ અને વધુ ઉત્પાદન આપતી જાત વાવેતર કરવા અમારો સંપર્ક કરો. )
★ બિયારણનો દર :- 20 થી 25 kg / હેક્ટર
★ બીજ માવજત :- થાઇરમ અથવા કેપટન @ 3 ગ્રામ / 1 કિલો બીજ
રાઈઝોબીયમ બેક્ટેરિયા નો પટ પણ મારવો જેથી જમીનમાં નાઇટ્રોજન ઓછું આપવું પડે.
વધુ સારા અને એકધારા ઉગાવા માટે Root G નો પટ આપવો.
★ પદ્ધતિ :- ચાંચ પદ્ધતિ થી ( બે ચાંચ વચ્ચે 25 cm ની જગ્યા રાખીને )
★ ખાતર :-
{ 1 } પાયાનું ખાતર :-
નાઇટ્રોજન:-20 kg / હેક્ટર
ફોસફરશ- 50 kg / હેક્ટર
એટલે કે ( 109 kg DAP )
પોટાશ :- જમીન ચકાસણી ના પરિણામને આધારે ભલામણ પ્રમાણે વાપરવું..
સલ્ફર :- 20 kg / હેક્ટર નાખવાથી ઉત્પાદનમાં 20 થી 25 % સુધીનો વધારો થઈ શકે છે.
- NPK બેક્ટેરિયા વાપરવાથી જમીનમાં રહેલા તત્વોનો ઉપાડ વધુ સારી રીતે થાય છે. ઉત્પાદનમાં 12 થી 20 % સુધીનો વધારો થાય છે.
★ નિંદામણ નિયંત્રણ :- ખૂબ ખડ થતું હોય તો બાસાલીન @ 1 kg a. i. / હેક્ટર અને સાથે સાથે 30 અને 45 દિવસે હાથે નિંદામણ દૂર કરવું.
★ પિયત :- 8 થી 12 દિવસે (જમીન અને વાતાવરણ પ્રમાણે)
★ જીવાતો :- લીલા તડતડીયા, સફેદ માખી, સીંગમાં કાણું પાડી ખાનાર ઈયળ
★ કાપણી :- સીંગો પાકી જાય અને પાન ખરવા માંડે ત્યારે, સીંગ પાકવાની અવસ્થા એ સવારના પહોરમાં કાપણી કરવી જેથી દાણા ખરતા અટકાવી શકાય.
★ પાકનો સમયગાળો :- 70 થી 75 દિવસ
★ ઉત્પાદન :- 10 થી 12 કવીન્ટલ / હેક્ટર ( સરેરાશ )
ઉનાળુ મગ ની ખેતી વિશેની અન્ય કોઈ પણ માહિતી માટે આ લિંક પર ક્લીક કરીને અમને મેસેજ કરો. - ઉચ્ચ ગુણાવવતા વાળા બિયારણ મંગાવવા અમારો સંપર્ક કરો.
https://wa.me/918734861173
ખેતીને લગતી સાચી અને સચોટ માહિતી તમારા whatsapp માં મેળવો.
માહિતી મેળવવા માટે 8734861173 આ નંબરને તમારા ફોન માં GREENLAND AGRI CONSULTANCY અથવા
GREENLAND KHEDUTPUTR ના નામે સેવ કરો અને અમને msg મોકલો .
📩 Msg માં
ખેડૂતનું નામ
ગામ નું નામ
તાલુકો , જિલ્લો
જમીન ( વિઘામાં )
જમીનનો પ્રકાર
પિયત નો સોર્સ
પિયતની પદ્ધતી
પશુપાલન કરો છો કે નહીં
બાગાયત કરો છો તો કયા ફળ ઝાડ
ખેડૂતે મેળવેલ સિધ્ધિ અથવા પુરસ્કાર
અને મોકલી આપો અમારા whatsapp નંબર પર..
ખાસ નોંધ :- જે ખેડૂત ઈન્ટરનેટ ના વાપરતા હોય તે ફોન અથવા મિસકૉલ કરીને પણ માહિતી મેળવી શકે છે
આ સંદેશ અન્ય ખેડૂતોમાં આગળ વધારો જેથી તે પણ વિજ્ઞાનિક ઢબે ખેતી કરી વધુ આવક મેળવી શકે.
જરૂર થી share કરો.
Team,
GREENLAND AGRI CONSULTANCY
🥜🥒🌳🐛👨🌾
ખેડૂતોની સમૃદ્ધિના સાથી...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો