ઉનાળુ ભીંડાની નફાકારક ખેતી...
ઉનાળુ ભીંડાની નફાકારક ખેતી...
★ જમીન:- ગોરાડુ , મધ્યમ કાળી , ફળદ્રુપ અને સારા નિતારવાળી જમીન
★ વાવેતરનો સમય :- ફેબ્રુઆરી - માર્ચ
★ વેરાયટી:- પરભણી ક્રાંતિ, પંજાબ 3, પુસા મખમલી, પુસા શ્રાવણી, અર્કા અભય,
ગુજરાત સંકર ભીંડા -1, ગુજરાત જૂનાગઢ સંકર ભીંડા -3, ગુજરાત આણંદ ભીંડા -5, શોભા, વર્ષા, કાવેરી -555, કાવેરી - 919
( વધુ ઉત્પાદન આપતી, રિસર્ચ વેરાયટી મંગાવવા માટે અમારો સંપર્ક કરો. )
★ બિયારણ નો દર :- 4 થી 6 kg / હેક્ટર
★ બીજ માવજત :- થાયામીથોકઝામ @ 5 ગ્રામ / 1 કિલો બીજ
★ પદ્ધતિ :- 45 × 30 cm ચાંચ પદ્ધતિ થી ( બે ચાંચ વચ્ચે 45 cm × બે છોડ વચ્ચે 30 cm ની જગ્યા રાખીને )
★ ખાતર:-
■ છાણીયું ખાતર :- 10 ટન / હેક્ટર
{ 1 } પાયાનું ખાતર :-
નાઇટ્રોજન:- 150 kg / હેક્ટર
ફોસફરશ:- 50 kg / હેક્ટર
એટલે કે ( 54 kg DAP + 77 kg UREA )
પોટાશ :- 50 KG / હેક્ટર એટલે કે ( 54 પોટેશિયમ નાઈટ્રેટ 13-00-46 )
{ 2 } એનપીકે જૈવિક ખાતર 3 લીટર / હેક્ટર
★ પિયત :- ઉનાળામાં 5 થી 6 દિવસે જરૂર અનુસાર ક્યારામાં આપવું ( જમીન અને વાતાવરણ પ્રમાણે )
★ જીવાતો :- ચુસિયા , મોલોમશી , લીલા તડતડીયા , શીંગ કોરી ખાનાર ઈયળ , લશ્કરી ઈયળ , સફેદમાખી , પાનકથીરી ( સંકલિત જીવાત નિયંત્રણનો અભિગમ અપનાવવો )
★ રોગ :- સુકારો , પીળી નશનો રોગ , ભૂકીછારો , પાંદનું વળવું વગેરે.. ( તમારા પાકમાં રોગ રોકવા આગોતરું આયોજન કરવા અમારો સંપર્ક કરો. )
★ કાપણી :- વાવ્યાંના 50 થી 55 દિવસ પછી શીંગો આવવાનું ચાલુ થઈ જાય છે. ફૂલ ખીલ્યાના 6 થી 7 દિવસમાં શીંગ ખાવા લાયક થઈ જાય છે. શીંગ લીલી અને કૂણી હોઈ એવી અવસ્થાએ જ છોડ પરથી ઉતારી લેવી. દર 2 દિવસે શીંગ ઉતાવામાં આવે છે જેથી કૂણી અવસ્થામાંજ તેનો ઉપયોગ થઈ શકે.
★ પાકનો સમયગાળો :-120 થી 140 દિવસ
★ ફૂલ આવવાની અવસ્થા :- વાવ્યાના 40 થી 45 દિવસ પછી ફૂલ આવવાનું ચાલુ થઈ જાય છે. અને ત્યાર બાદ 50 થી 55 દિવસે પ્રોડકશન ચાલુ થઈ જાય છે.
★ ઉત્પાદન :- 8 થી 10 ટન / હેક્ટર ( સરેરાશ )
ઉનાળુ ભીંડાની ખેતી વિશેની અન્ય કોઈ પણ માહિતી માટે સંપર્ક કરો
*Whatsapp* અથવા *call* - 8734861173
ખેતી વિશેની અન્ય કોઈ પણ માહિતી માટે આ લિંક પર ક્લીક કરીને આજે જ અમને વહાટ્સએપમાં મેસેજ કરો. - https://wa.me/message/NA7QXZKUD24ZO1
ખેતી વિશેની સાચી અને સચોટ માહિતી માટે અમારી સાથે આજે જ જોડાવ.
YouTube :- https://www.youtube.com/c/GreenlandAgriConsultancy
વેબસાઈટ :- www.greenlandagri.blogspot.com
વોટ્સએપમાં અમને મેસેજ કરો. :- https://wa.me/message/NA7QXZKUD24ZO1
વોટ્સએપ ગ્રૂપમાં આજે જ જોડાવ :- https://chat.whatsapp.com/IqJWbl4YFxN6MECCqbYGmm
ટેલિગ્રામમાં ખેતીની માહિતી મેળવવા માટે :- https://t.me/joinchat/hTULQXA7fgE3NWI1
આપને માહિતી સારી લાગે તો અત્યારે જ આપના અન્ય મિત્રો સાથે શેર કરજો.
આપનો ખુબ ખુબ આભાર...
ટીમ
GREENLAND AGRI CONSULTANCY
🥜🥒🌳🐛👨🌾
ખેડૂતોની સમૃદ્ધિના સાથી...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો