ગોંડલ માર્કેટ યાર્ડમાં નવી જણસીની આવક અંગે ખુબજ અગત્યની જરૂરી સૂચના...

નમસ્કાર ખેડૂતમિત્રો, હવે માર્કેટ યાર્ડ ખુલવાનું હોવાથી જાણો કઈ જણસીની આવક ક્યારે અને કેટલા વાગે ચાલુ થાય છે.

 👉 ધાણા આવક અંગે જાહેરાત

ધાણા ની આવક તા:- ૩૦-૩ ને બુધવારના રોજ સવારના ૮ વાગ્યા થી બપોરના ૧૨ વાગ્યા સુધી ટોકન મુજબ શરૂ કરવામાં આવશે.

ધાણાના વાહન માલિકોને ટોકન તારીખ ૨૯-૩ ને મંગળવારના રોજ રાત્રીના ૯ વાગ્યા થી ટોકન આપવાનું શરૂ કરવામાં આવશે.

 👉 ચણાની આવક

ચણા ની આવક તારીખ ૩૧ - ૩ ને ગુરુવારના રોજ સવારના ૬ વાગ્યાથી સવારના ૯ વાગ્યા સુધી શરૂ કરવામાં આવશે.

👉 મરચા ની આવક રજીસ્ટ્રેશન મુજબ

મરચાની આવક તા:- ૩૦ - ૩ ને બુધવારના રોજ બપોરના ૨ વાગ્યાથી રજીસ્ટ્રેશન મુજબ શરૂ કરવામાં આવશે.

 👉 અન્ય તમામ જણસી જેવી કે મગફળી, લાલ ડુંગળી, સફેદ ડુંગળી, તલી, કઠોળ, લસણ, કપાસ ભારી, કપાસ પાલ, જીરુ, એરંડા તેમજ ઘઉંના પાલ આ તમામ જણસી ની આવક તા:- ૩૧-૩ ને ગુરૂવાર બપોરના ૨ વાગ્યાથી શરૂ કરવામાં આવશે.

આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અન્ય ખેડૂતો સાથે શેર કરજો.

આપ આ રીતે રોજે રોજના યાર્ડના ભાવ અને આવક વિશેની જરૂરી માહિતી મેળવવા માંગતા હોવ તો,  નીચેની લિંક પર ક્લિક કરીને અમારા ગ્રૂપમાં જોડાઈ થઈ શકો છો.  👇👇👇
https://chat.whatsapp.com/EVi0DAg3qTT08SxKr22NUM

- આ ગ્રૂપમાં આપને ખેતી, પશુપાલન, બાગાયત, શાકભાજી, ઓર્ગેનિક ખેતી, ઓછા ખર્ચ વાળી ખેતી, જમીનની ચકાચણી તેમજ ખેતીને લગતી સાચી અને સચોટ માહિતી મળશે.

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
ખેતી વિશેની સાચી અને સચોટ માહિતી માટે અમારી સાથે આજે જ જોડાવ.

YouTube ( ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી ખેતીની નવી માહિતી મળતી રહે. ) :- https://www.youtube.com/c/GreenlandAgriConsultancy

વેબસાઈટ :- www.greenlandagri.blogspot.com

ટેલિગ્રામમાં ખેતીની માહિતી મેળવવા માટે :- https://t.me/joinchat/hTULQXA7fgE3NWI1

આપને માહિતી સારી લાગે તો અત્યારે જ આપના અન્ય મિત્રો સાથે શેર કરજો.

આપનો ખુબ ખુબ આભાર...

ટીમ,
GREENLAND AGRI CONSULTANCY
🥜🥒🌳🐛👨‍🌾
ખેડૂતોની સમૃદ્ધિના સાથી...

ટિપ્પણીઓ

લોકપ્રિય લેખ

કપાસના પાકને લાલ થતો અટકાવવા આટલું અવશ્ય કરો...

શિયાળુ પાક નું વાવેતર કરતા પહેલા આ લેખ જરૂર વાંચો...

મગફળીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવાની ટ્રિક...