ઓછા-ખર્ચે વધુ ઉત્પાદન આપતી ચણાની નવી જાત એટલે ફૂલે વિક્રમ. #Fulevikram #ફૂલે_વિક્રમ @GreenlandAgriConsultancy
"ઓછા-ખર્ચે વધુ ઉત્પાદન આપતી નવી ચણાની જાત એટલે ફૂલે વિક્રમ"
● ચણાની નવી જાત :- ફૂલે વિક્રમ (ICCV 08108)
● સંશોધક સંસ્થાન :- મહાત્મા ફૂલે કૃષિ વિદ્યાપીઠ - રાહુરી (મહારાષ્ટ્ર)
● સંશોધન વર્ષ :- 2016-17
● ભલામણના રાજ્યો :- ફૂલે વિક્રમ ચણાની નવી જાત ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેમજ મધ્યપ્રદેશમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવી છે.
● ફૂલે વિક્રમની વિશેષતાઓ...
(1) આ જાતની રોગપ્રતિકારકશક્તિ અન્ય ચણાની જાતોની સાપેક્ષમાં વધુ છે.
(2) સુકારો અને કોહવારો જેવી સમસ્યાના પ્રશ્નો ઓછા અથવા નહિવત રહે છે.
(3) છોડની ઉંચાઈ 55-70 cm થાય છે એટલે કે બે થી સવા બે ફૂટ થાય છે.
(4) ઊંચાઇ વધુ હોવાના કારણે કાપણી મશીન (હાર્વેસ્ટર) દ્વારા કરી કરી શકાય છે. - મજૂરની અછતમાં કાપણી ખર્ચ પણ ઘટી જાય છે.
(5) હાર્વેસ્ટરના ઉપયોગથી ઉત્પાદન ખર્ચ પણ ઘટી જાય છે અને ઝડપી કામ થાય છે.
(6) બીજી ચણાની જાતની સરખામણીએ ફૂલે વિક્રમ જાતમાં ઓછા ખર્ચે, વધુ નફો મળી રહે છે.
● ફૂલે વિક્રમન ચણા માટે શ્રેષ્ઠ વાવણી સમયગાળો :-
1.) વરસાદ આધારિત વાવેતર :- 20 મી સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર ઉત્પાદન ક્ષમતા 14.4 મણ/વિઘા (16 ગુંઠા)
2.) પિયતની સગવડ વાળા વિસ્તારમાં વાવેતર :- :- 20 મી ઓક્ટોબરથી 15 નવેમ્બર ઉત્પાદન ક્ષમતા 33.6 મણ/વિઘા(16 ગુઠા)
3.) મોડી વાવણી :- 7 ડિસેમ્બર સુધી ઉત્પાદન ક્ષમતા 19.2 મણ/વિઘા.
સરળ સમજણ માટે અન્ય જાતો સાથે સરખામણી :-
ખાસ નોંધ :- સાચી અને સચોટ માહિતી તેમજ વિશ્વાસપાત્ર બિયારણ ખેડૂતમિત્રોને મળી રહે એવો અમારો પ્રયાસ છે.
● વધુ માહિતી તેમજ સર્ટિફાઇડ કક્ષાનું બિયારણ મેળવવા માટે હમણાં જ સમ્પર્ક કરો. -
https://wa.me/message/MVHZ7EIWR7I2D1
નોંધ:- મર્યાદિત જથ્થો - વહેલા તે પહેલાના ધોરણે આપવામા આવશે.
★ આખા ગુજરાતમાં 🚚 મોકલી આપશું.
(અમારી પાસેથી દરેક પાકના ખાત્રીબંધ બિયારણ મળશે.)
●ફૂલે વિક્રમ ચણાની હારવેસ્ટર દ્વારા કાપણીનો વિડિઓ.
https://youtu.be/2nDg5sYjkZA
ખેતીની સાચી અને સચોટ માહિતી માટે અમારી સાથે આજે જ જોડાવ.
ટેલીગ્રામ :- https://t.me/greenland_agri_channel
વોટ્સએપ :- https://api.whatsapp.com/send?phone=919723135955&text=
વોટ્સએપ ગ્રુપ :- https://chat.whatsapp.com/GfZt6FSFl1y7d4kxDc8GYa
ફેસબુક :- https://www.facebook.com/greenlandagri.consultancy.5
યુ ટ્યુબ :- https://www.youtube.com/c/GreenlandAgriConsultancy
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો