શીયાળામાં ( રવી સીઝનમાં ) લેવાતા પાકો અને તેની ગુજરાત માં વવાતી જાતો... #Wintercrops #Seeds @Greenlandagriconsultancy
શીયાળામાં ( રવી સીઝનમાં ) લેવાતા પાકો અને તેની ગુજરાત માં વવાતી જાતો...
ધાન્ય વર્ગ
★ઘઉં - લોક 1, GW - 496
★ઘઉં (ભાલીયા) - GW-1 , A 206
★જવ -કૈલાશ , જ્યોતી
તેલીબિયા વર્ગ
★રાય - પાટણ 64 ,ગુ.રાય 1
★સરસો - પાટણ 66 , ગુ. સરસો 1
★સૂર્યમુખી - મોર્ડન , ગુ. સૂર્યમુખી 1
★કસુંબી - ભીમા , તારા
★અળસી - ગરીમા , પુસા ૨
કઠોળ વર્ગ
★ દેશી ચણા- ગુ.ચણા 3 , ગુ.ચણા 2 , ગુ.ચણા 5
★ કાબુલી ચણા - K 5 , L 144
★ વટાણા - બોર્નવિલા , T-116
★ રાજમા- ઉદય , VL -63
સાકર વર્ગ ના પાકો
★શેરડી- ગુ. શેરડી 1 , CO-6304
★બીટ - યુરોટાઈપ E ,US 35
રોકડીયા પાકો
★બીડી તંબાકુ - આણંદ 2, ગુ. તંબાકુ 4
★ચાવવાનું તંબાકુ- ગુ. તંબાકુ 6 , ગુ. તંબાકુ 8
★હોકા તંબાકુ - ગુ. તંબાકુ 4 , આનંદ 119
મરી-મસાલા અને ઔષધીય પાકો
★જીરું - ગુ.જીરૂ 4 ,ગુ.જીરૂ 2
★અજમા- ગુ.અજમા 1
★ધાણા- ગુ.ધાણા 1 ,ગુ.ધાણા 2
★સુવા - ગુ. સુવા 1
★મેથી- કસૂરી , ગુ.મેથી -47
★ઇસબગુલ- ગુ.ઇસબગુલ 1 ,ગુ.ઇસબગુલ 2
★બેરસીમ - મેસકાવી ,BL 1
કંદ મૂળના પાકો
★બટેટા - કે. જવાહર , કે.જ્યોતી , કે. બાદશાહ
★ડુંગળી- ગુજરાત 1 , GSM 4
★લસણ - ગોદાવરી (જામનગર ) , સ્વેતા , G 41
ઘાસ ચારા ના પાકો
★રજકો- આણંદ 2,GAUL 1
★ઓટ- કેન્ટ 24 , કેન્ટ 37
★★★★★★★★★
*મબલક શીંગો* જાણો સોયાબીનની નવી વેરાયટી -" *ફુલે સંગમ - KDS 726* " વિશે સાચી અને સચોટ માહિતી..
- ખેતી પધ્ધતિ, બીજ દર, રોગ-જીવાત, અંદાજીત ઉત્પાદન તેમજ બિયારણ ક્યાં મળશે વગેરે... વીડિયો જોવા નીચેની લિંક પર ક્લિક કરો..
આખો વીડિયો ખાસ જોવો. 👇 👇 👇 👇 👇
https://youtu.be/xYvW0BFZdFQ
★★★★★★★★★★
ઉપર લખેલા રવી સીઝનના પાકો ની અન્ય વિજ્ઞાનિક માહિતી જેવી કે
વાવેતર નો સમય ,
જમીનની પસંદગી ,
અનુકૂળ વાતાવરણ ,
બિયારણ નો દર ,
બિયારણ ના પટ,
વાવવાની રીત ,
ખાતરનો દર અને સમય
પિયત ,
આંતરખેડ ,
સંકલિત જીવાત નિયંત્રણ ,
કાપણી અને લણણી ની અવસ્થા ,
મૂલ્ય વૃદ્ધિ ( processing ) ,
પાકનો ઉપયોગ
આ અથવા અન્ય કોઈ પણ પ્રશ્ન માટે નીચેની લિંક પર અત્યારે જ મેસેજ કરો... ( અમારી પાસેથી સારી ગુણવત્તા વાળા બિયારણ પણ મળશે.)
ખાસ સૂચના...
મેસેજમાં આપનું નામ, ગામ, તાલુકો અને જે માહિતી જોઈએ છે અથવા બિયારણ જોઈએ છે અથવા તો કોઈ પ્રશ્ન હોઈ તો એ પ્રશ્ન ખાસ લખવું..
https://wa.me/918734861173 ( ફક્ત વોટ્સએપમાં મેસેજ કરવો. )
GREENLAND AGRI CONSULTANCY
🥜🥒🌳🐛👨🌾
ખેડૂતોની સમૃદ્ધિના સાથી...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો