ઉનાળુ ચોળીની વૈજ્ઞાનિક ખેતી
ઉનાળુ ચોળીની વૈજ્ઞાનિક ખેતી... ★ જમીન :- મધ્યમ કાળી થી રેતાળ , સારી ભેજવાળી , સારી નિતારશક્તિ વાળી, ફળદ્રુપ અને પાણી ભરાઈ ન રહેતું હોય તેવી. ★ વાતાવરણ :- ગરમ અને સૂકું , ફૂલ અવસ્થાએ વરસાદ એ હાનિકારક છે ★ વાવવાનો સમય :- 15 ફેબ્રુઆરી થી માર્ચ નું પેલું પખવાડિયું ★ વેરાયટી :- પુસા ફાલ્ગુની ચોળીઅ અથવા અન્ય રિચર્ચ અને વધુ ઉત્પાદન આપતી જાત વાવેતર કરવા અમારો સંપર્ક કરો. ★ બિયારણનો દર :- 7.5 થી 8.5 kg / એકર ★ બીજ માવજત :- બીજના સારા ઊગવા માટે bijau @ 4 ગ્રામ / 1 કિલો બીજ ★ જમીન માવજત :– Root G @ 1 kg / 1 એકર - ઊગ્યા બાદ ઝડપી અને એકસમાન વિકાસ માટે, ખાતર નો વધુ વપરાશ કરાવવા માટે તેમજ વધુ ઉત્પાદન લેવા માટે સાથે GNFC કીટ વાપરવી - ડોઝ @1 કીટ / 2 એકરમાં જમીન તૈયાર કરતી વખતે છાણીયા ખાતર સાથે મિક્સ કરીને જમીનમાં આપવી. ★ વાવેતર પદ્ધતિ :- ક્યારામાં ચાંચ પદ્ધતિથી ( 1 ક્યારામાં 3 કે 4 ચાંચ કરવા. – 18 થી 28 ની જાળીમાં વાવેતર કરી શકાય. ) ★ ખાતર :- { 1 } પાયાનું ખાતર :- વ્યવસ્થિત ગળતીયુ છાણીયું ખાતર :- 4 થી 5 લારી 1 એકરે DAP :- 20 kg ...